અમદાવાદમાં કોંગ્રેસના રાષ્ટ્રીય અધિવેશનનો કાલથી થશે પ્રારંભ

અમદાવાદ એરપોર્ટ પર આજે નેતાઓનું કરાયુ ભવ્ય સ્વાગત રાહુલ,સોનિયા, પ્રિયંકા ગાંધી કાલે અમદાવાદ પહોંચશે 90 ટકા CVCના સભ્યો અમદાવાદ આવી પહોંચ્યા અમદાવાદઃ કોંગ્રેસનું રાષ્ટ્રીય અધિવેશન અમદાવાદના આંગણે યોજાઈ રહ્યું છે. આવતી કાલથી બે દિવસીય યોજાનારા અધિવેશનમાં હાજરી આપવા માટે એઆઈસીસીના સભ્યો, પદાધિકારીઓ, કોંગ્રેસ શાસિત રાજ્યોના મુખ્યમંત્રીઓ વગેરે આમદાવાદ આવી રહ્યા છે. શહેરના સરદાર પટેલ એરપોર્ટ […]

અમદાવાદના ગોતામાં પ્રધાનમંત્રી આવાસ યોજનામાં નકલી લેટરથી મકાનો ફાળવાયા

નકલી પઝેશન લેટર બનાવીને 21 સભ્યોને મકાનો એલોટ કરી દીધા પોલીસે કૌભાંડમાં એક શખસની ધરપકડ કરી એએમસીના અધિકારી અને કર્મચારીઓની સંડાવણીની શંકા અમદાવાદઃ શહેરમાં મ્યુનિ.કોર્પોરેશન દ્વારા ગોતા વિસ્તારમાં પ્રધાનમંત્રી આવાસ યોજના બનાવવામાં આવી છે. આ યોજનામાં શહેરના મકાન વિહોણા ગરીબ પરિવારોને ડ્રો કરીને મકાનોની ફાળવણી કરવામાં આવે છે. જેના માટે ઓનલાઈન અરજીઓ પણ મંગાવવામાં આવી […]

અમદાવાદમાં AC, ફ્રિજના ગોદામમાં આગના બનાવમાં AMCની નિષ્ક્રિયતા જવાબદાર

જીવરાજની જ્ઞાનદા સોસાયટીમાં મકાનમાલિકે ઘરમાં ગોદામ બનાવ્યુ હતુ ગેસના 3000 બાટલા ફાટતા અને આગ લાગતા સગર્ભા મહિલા અને બાળકનું મોત, સોસાયટીના ચેરમેને અગાઉ મ્યુનિને લેખિત ફરિયાદ કર્યા છતાંયે પગલાં ન લેવાયા અમદાવાદઃ શહેરમાં રવિવારે જીવરાજપાર્ક ચારરસ્તા પાસેની જ્ઞાનદા સોસાયટીના 24 નંબરના બંગલાના ગ્રાઉન્ડ ફ્લોરમાં સ્ટોર કરેલા એસી, ફ્રીજ, લાઈટરના ગેસના બાટલા અને કોમ્પ્રેશર ફાટતાં આગ […]

ગુજરાતમાં કાળઝાળ ગરમી, કચ્છમાં રેડ એલર્ટ, અમદાવાદમાં તાપમાન 43 ડિગ્રીએ પહોંચ્યુ

બે દિવસમાં તાપમાનમાં એકથી બે ડિગ્રીનો વધારો થવાની શક્યતા સુરેન્દ્રનગરમાં તાપમાનનો પારો 44 ડિગ્રીને વટાવી ગયો અસહ્ય ગરમીની જનજીવન પર અસર અમદાવાદઃ રાજ્યમાં અમદાવાદ સહિત સૌરાષ્ટ્ર-કચ્છ અને ઉત્તર ગુજરાતમાં તાપમાનમાં વધારો થતાં લોકો કાળઝાળ ગરમીનો સામનો કરી રહ્યા છે. કચ્છમાં રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યુ છે. ગઈકાલે કંડલામાં રેકર્ડબ્રેક 45.6 ડિગ્રી તાપમાન નોંધાયું હતુ, જે […]

અમદાવાદના શાહીબાગમાં કાર ડિવાઈડર કૂદીને રિક્ષા સાથે અથડાયા બાદ આગ લાગી

અકસ્માત બાદ કારમાં આગ લાગતા બળીને ખાક કારમાં બેઠેલા ત્રણ જણા અને રિક્ષામાં પ્રવાસ કરતા બેને ઈજા પોલીસે ઘટના સ્થળે પહોંચી તપાસ હાથ ધરી અમદાવાદઃ શહેરના અકસ્માતના બનાવો વધતા જાય છે. જેમાં ગત રાતના સમયે શાહીબાગ ડફનાળા પાસે કારના ચાલકે સ્ટિયરિંગ પરનો કાબુ ગુમાવતા કાર ડિવાઈડર કૂદીને રિક્ષા સાથે અથડાઈ હતી. ત્યારબાદ કારમાં આગ લાગતા […]

અમદાવાદનું માણેકચોક ખાણી-પીણી બજાર કાલે સોમવારથી ફરી ધમધમશે

માણેકચોકમાં વર્ષો જુની ડ્રેનેજ લાઈન બદલવા ખાણીપીણી બજાર બંધ કરાયુ હતું ખાણીપીણીના વેપારીઓએ ફરી તૈયારીઓ શરૂ કરી દીધી રાત્રી બજારનો નજારો માણવા શહેરીજનો ઉમટી પડશે અમદાવાદઃ શહેરના માણેકચોક ખાણીપીણી બજારને ડ્રેનેજ લાઈનની કામગીરીને લીધે બંધ કરવામાં આવ્યું હતું. હવે ડ્રેનેજલાઈનની કામગીરી પૂર્ણ થઈ જતાં કાલે સોમવારથી ફરી માણેકચોક રાત્રી ખાણીપીણી બજાર ધમધમતુ થઈ જશે. ખાણીપીણીના […]

ગુજરાતભરમાં રામ નવમી પર્વની આનંદોલ્લાસ સાથે ઊજવણી, મહાનગરોમાં શોભાયાત્રા નીકળી

અમદાવાદમાં શોભાયાત્રામાં લવ જેહાદનો ફ્લોટ પોલીસે દૂર કરાવ્યો રાજકોટમાં રાધેશ્યામ ગૌ શાળા સહયોગથી શોભાયાત્રા નીકળી વહેલી સવારથી દર્શન માટે મંદિરોમાં ભાવિકોની ભીડ જામી અમદાવાદઃ ગુજરાભરમાં આજે રામનવમીનું પર્વ ભારે આનંદોલ્લાસ સાથે ઊજવાયુ હતુ. અમદાવાદ, રાજકોટ, સુરત સહિત મહાનગરોમાં વિશ્વ હિન્દુ પરિષદ અને અન્ય સંસ્થાઓ દ્વારા યોજાયેલી શોભાયાત્રામાં અનેક ભાવિકો જોડાયા હતા. આજે સવારથી તમામ મંદિરોમાં […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code