ગુજરાતમાં વર્ગ 1-2ના અધિકારીઓએ ‘કોમન ફાઉન્ડેશન કોર્ષ’ની પરીક્ષા પાસ કરવી પડશે
ગુજરાત સરકારે લીધો મહત્વનો નિર્ણય વર્ગ-1 અને 2ના નવ નિયુક્ત અધિકારીઓએ ફરજિયાત આ કોર્ષ કરવો પડશે 9 સપ્તાહનો કોર્ષ કરીને પરીક્ષા આપવી પડશે ગાંધીનગર: રાજ્યમાં વિવિધ સરકારી કચેરીઓમાં એક સૂત્રતા અને પ્રજાલક્ષી કામોમાં સરળતા લાવવાના ઉદેશ્યથી હવે નવ નિયુક્ત વર્ગ 1 અને 2ના અધિકારીઓએ ફરજિયાત ‘કોમન ફાઉન્ડેશન કોર્ષ’ કરીને તેની પરીક્ષા આપવી પડશે, જેમાં પહેલો તબક્કો […]