અમદાવાદના સાબરમતીના છારાનગરના રિ-ડેવલપ સામે 49 લોકોની રિટ હાઈકોર્ટે ફગાવી
ઓથોરિટી દ્વારા ઘર ખાલી કરવા રહિશોને નોટિસ આપી છે છારાનગરમાં લોકો 70 વર્ષથી વસવાટ કરતા હોવાની રજુઆત આ વિસ્તારને ઝૂપડપટ્ટી મુક્ત કરવા રિ-ડેવલોપ કરવામાં આવી રહ્યાની સરકારની રજુઆત અમદાવાદઃ શહેરના સાબરમતી વિસ્તારમાં આવેલા છારાનગરને સરકારે રિ-ડેવલોપ કરવાનો નિર્ણય લીધો છે. જેની સામે આ વિસ્તારના 49 રહિશોએ ગુજરાત હાઈકોર્ટમાં રિટ કરી હતી. અરજદારોએ એવી રજુઆત કરી […]