અમદાવાદમાં ચંડાળો તળાવ વિસ્તારમાં તમામ ઘરોને તાળાં, ટોરેન્ટે વીજ જોડાણો કાપ્યા
અમદાવાદ પોલીસનું મેગો ઓપરેશન પોલીસ કમિશનરે ચંડાળા તળાવની લીધી મુલાકાત 143 બાંગ્લાદેશીઓના ડિપોર્ટેશનની પ્રક્રિયા શરૂ અમદાવાદઃ કાશ્મીરના પહેલગામમાં પ્રવાસીઓ પર આંતકી હુમલા બાદ કેન્દ્ર સરકારે ગેરકાયદે વસાહતી સામે પગલાં લેવા આદેશ અપાતા ગુજરાત સરકારે અમદાવાદ સહિત જુદા જુદા શહેરોમાં ગેરકાયદે વસવાટ કરતાં બાંગ્લાદેશીઓ સામે ઝૂંબેશ હાથ ધરી છે. અમદાવાદ શહેરના ચંડોળા તળાવ વિસ્તારમાં બાંગ્લાદેશીઓની મોટી […]