અમદાવાદના રિવરફ્રન્ટ પર ફિટ ઈન્ડિયા અભિયાન અંતર્ગત સાયકલ રેલી યોજાઈ
કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયા સાયકલ ચલાવી ફિટ ઈન્ડિયા અભિયાનમાં જોડાયા ઇન્ડિયન મેડિકલ એસોસિયેશનના સહયોગથી સન્ડે ઓન સાયકલ યોજાઈ ફીટ અને સ્વસ્થ રહેવા માટે સાયકલિંગ કરવું જરૂરી અમદાવાદઃ શહેરના સાબરમતી રિવર ફ્રન્ટ પર ઇન્ડિયન મેડિકલ એસોસિયેશનના સહયોગથી સન્ડે ઓન સાયકલ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતુ. જેમાં મુખ્ય મહેમાન તરીકે કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયા હાજર રહ્યા […]