- પાવર નેપ એટલે કેટલીક મિનિટોનું ઊંઘની ઝબકી
- ઊંધની ઝબકી લેવાથી કંટાળો દૂર થાય છે
જો તમે કોી કાર્ય કરી રહ્યા છો અને તમને ખૂબ કંટાળો આવે છે ત્યારે તમે ટેબલ પર કે ખુરશી પર જ 10 થી 15 મિનિટ એક ઊંધ લઈ લેતા હોય છો બસ આને જ સાયન્સની ભાષામાંમ પાવર નેપ કહે છે.
જ્યારે તમને કામ કરવામાં ખૂબ જ કંટાળો આવતો હોય ત્યારે તમે આ પાવરનેપને એનર્જી તરીકે લઈ શકો છો,જી હા ખાસ ઓફીસમામ લંચ કર્યા બાદ કંટાળો આવે છે ત્યારે બ્રેકના સમયે તમે તમારી ખુરશી પર કે કેન્ડિનમાં જઈને 10 થી 15 મિનિટની એક ઊંધ લઈલો જેનાથી તમને ફ્રેશ ફિલ થાય છે.કામ કરવાનો મૂડ બને છે અને આળખ ખંખેરાઈ જાય છે.
જો તમને વધારે કંટાળો આવે છે તો તમે 10 મિનિટ ઓફીસની બહાર આટો મારવા પણ જઈ શકો છો, જેથી તમાને ઓફીસ બહારનું વાતાવરણ મળે અને તમે ફ્રેશ થઈ જાઓ
આ સાથે જ તમે કંટાળાને દૂર કરવા માટે ચા કે કોફીનો પણ સહારો લઈ શકો છો,ચો કોફી પીને તમે ફ્રેશ થઈ જશો અને કામ કરવાનો મૂડ પણ આવશે.
જો તમે સતત કંટાળો આવતો હોય અને તેનાથી કામમાં ડિસ્ટર્બ થતું હોય તો તમે શીંગ ચણા જેવી ચાવવા વાળી વસ્તુઓ ખાઈ શકો છો આ સાથે જ તમારે દર 30 મિનિટે થોડુ થોડુ પાણી પમ પીવું જોઈએ જેનાથી તમારી ઊંઘ ઉડી જાય અને તમે ફ્રેશ ફિલ કરી શકો.