1. Home
  2. sanket

sanket

હવે કોવિશિલ્ડ અને કોવેક્સિન બજારમાં થશે ઉપલબ્ધ, આટલી હશે વેચાણ કિંમત

હવેથી બજારમાં કોવિશિલ્ડ અને કોવેક્સિન મળશે સરકાર દ્વારા બંને વેક્સિનને શરતી મંજૂરી અપાઇ માર્કેટમાં તેની વેચાણ કિંમત 150 રૂપિયા રખાય તેવી સંભાવના નવી દિલ્હી: અત્યાર સુધી કોવિડ સામે રક્ષણ આપતી વેક્સિન કોવિશીલ્ડ અને કોવેક્સિન માત્ર સરકાર પાસે જ ઉપલબ્ધ રહેતી પરંતુ હવે તે માર્કેટમાં પણ લોકોને મળી શકશે. કેન્દ્ર સરકાર દ્વારા શરતી મંજૂરી આપવામાં આવી […]

ચીની સેનાએ અરુણાચલથી લાપત્તા કિશોરને ભારતને પરત સોંપ્યો, કેન્દ્રીય મંત્રી કિરણ રિજ્જુએ માહિતી આપી

ચીની સેનાએ અરુણાચલ પ્રદેશથી લાપત્તા કિશોરને ભારતને સોંપ્યો કેન્દ્રયી મંત્રી કિરણ રિજ્જુએ આપી માહિતી મેડિકલ તપાસ સહિતની પ્રક્રિયાઓનું પાલન થઇ રહ્યું છે: કિરુણ રિજ્જુ નવી દિલ્હી: અરુણાચલ પ્રદેશમાંથી કેટલાક સમય પહેલા એક કિશોર મિરામ તારોન લાપતા થયો હતો અને હવે આ કિશોરને ચીની સેનાએ ભારતીય સેનાને સોંપી દીધો છે. કેન્દ્રીય મંત્રી કિરેન રિજ્જૂએ આ માહિતી […]

આ દેશમાં તમે હવે ઉડતી કારમાં સવારી કરી શકશો, માત્ર 2 મિનિટમાં જ કાર બની જશે ફ્લાઇટ

આ દેશમાં હવે તમે ઉડતી કારમાં કરી શકશો સવારી માત્ર 2 મિનિટમાં જ આ કાર બની જશે ફ્લાઇટ 170 Km/hની ટોપ સ્પીડ છે નવી દિલ્હી: વિશ્વના અનેક દેશોમાં અત્યારે ફ્લાઇંગ કારની ટ્રાયલો ચાલી રહી છે. જો કે જો તમે Slovakia ફરવા જવાનું પ્લાનિંગ કરી રહ્યા હોય તો ત્યાં હવે તમે આકાશમાં ઉડતી કારને નિહાળી શકશો. […]

RRB-NTPC પરીક્ષામાં ગેરરીતિનો મામલો, શુક્રવારે યુવા સંગઠનો દ્વારા બિહાર બંધનું કરાયું એલાન

RRB, NTPC પરીક્ષામાં ગેરરીતિના આરોપોનો મામલો યુવા સંગઠનોએ શુક્રવારે બિહાર બંધનું કર્યું એલાન અનેક જગ્યાએ વિરોધ ચાલુ નવી દિલ્હી: બિહારમાં છેલ્લા ત્રણ દિવસથી RRB, NTPC પરીક્ષામાં ગેરરીતિના આરોપો બાદ બિહારમાં વિદ્યાર્થીઓ ઉગ્ર આંદોલનો કરી રહ્યા છે. ઓલ ઇન્ડિયા સ્ટુન્ડટ્સ યુનિયન (AISA) તેમજ અન્ય યુવા સંગઠનોએ રેલવે ભરતી બોર્ડની NTPC ફેઝ 1 પરીક્ષાના પરિણામોમાં કથિત ગેરરીતિ […]

એર ઇન્ડિયાની ઘરવાપસી, ફરી એકવાર એર ઇન્ડિયા તાતા ગ્રૂપના હાથમાં

મહારાજાની ઘરવાપસી આજથી ફરી એકવાર તાતા ગ્રૂપ એર ઇન્ડિયાની કમાન સંભાળશે કંપની ઓનટાઇમ પર્ફોમન્સને પ્રાધાન્ય આપશે નવી દિલ્હી: દેવાના બોજ હેઠળ દબાયેલી એરલાઇન્સ કંપની એર ઇન્ડિયાની આજે ઘરવાપસી થઇ છે. 69 વર્ષ બાદ આજે તાતા ગ્રૂપ તેની કમાન ફરીથી સંભાળશે. આ માટે લગભગ તમામ કાયદાકીય કાર્યવાહીઓ સમાપ્ત થઇ ગઇ છે. મહારાજાની ચમકને પાછી લાવવા માટે […]

યુક્રેન-રશિયા વચ્ચે તણાવ ચરમસીમાએ, યુક્રેનમાં રહેતાં ભારતીયોને કરાયા આ રીતે એલર્ટ

રશિયા અને યુક્રેન વચ્ચે જંગના એંધાણ ભારતીય દૂતાવાસે યુક્રેનમાં વસતા ભારતીય નાગરિકોને કર્યા એલર્ટ યુક્રેનમાં વસતા ભારતીય નાગરિકોને પોતાના નામ નોંધાવવા અપાઇ સૂચના નવી દિલ્હી: રશિયા અને યુક્રેન વચ્ચે યુદ્વના ભણકારા વાગી રહ્યાં છે. બંને દેશો વચ્ચેનો તણાવ અત્યારે ચરમસીમાએ છે. આ વચ્ચે હવે નાટોએ મોટે પાયે હથિયારો યુક્રેન મોકલ્યા છે. યુક્રેન અને રશિયા વચ્ચે […]

શેરબજારને મંદીનું ગ્રહણ, સતત ચોથા દિવસે કડડભૂસ, રોકાણકારોના કરોડો રૂપિયા ‘સ્વાહા’

ખૂલતાંની સાથે જ શેરબજાર ધ્વસ્ત રોકાણકારોના કરોડો રૂપિયા સ્વાહા સેન્સેક્સમાં 990 પોઇન્ટનો કડાકો નવી દિલ્હી: અમેરિકી ફેડરલ રિઝર્વ દ્વારા માર્ચથી વ્યાજદર વધારાના સંકેતો બાદથી શેરમાર્કેટમાં સતત મંદીનો માહોલ જોવા મળી રહ્યો છે. સતત પાંચ દિવસથી શેરમાર્કેટ ખુલતાની સાથે જ કડડભૂસ થઇ જાય છે. રોકાણકારોની મૂડીની જંગી ધોવાણ થયું છે. અબજો રૂપિયાનું નુકસાન થવા પામ્યું છે. […]

પાકિસ્તાનમાં હિંદુ મંદિરો પર હુમલાનો સિલસિલો યથાવત્, કટ્ટરપંથીઓએ હિંગળાજ માતા મંદિરમાં કરી તોડફોડ

પાકિસ્તાનમાં અલ્પસંખ્યકોના ધાર્મિક સ્થળો પર હુમલો યથાવત્ સિંધ પ્રાંતમાં કટ્ટરપંથીઓએ હિંદુઓના મંદિરમાં કરી તોડફોડ 22 મહિનામાં મંદિરો પર આ 11મો હુમલો છે નવી દિલ્હી: પાકિસ્તાનમાં કટ્ટરપંથીઓ દ્વારા હિંદુ મંદિર પર હુમલાની વધુ એક નિંદનીય ઘટના સામે આવી છે. પાકિસ્તાનના સિંધ પ્રાંતમાં સ્થિત હિંગલાજ માતા મંદિરમાં કટ્ટરપંથીઓ દ્વારા તોડફોડ કરવામાં આવી છે. જ્યારે ઇમરાન ખાનની સરકાર […]

આ વખતે રાષ્ટ્રપતિ ભવન ખાતે એટ હોમ રિસેપ્શન કરાયું સ્થગિત, આ છે તેની પાછળનું કારણ

આ વખતે રાષ્ટ્રપતિ ભવન ખાતે નહીં યોજાય એટ હોમ રિસેપ્શન કોવિડ મહામારીને કારણે કાર્યક્રમ સ્થગિત કરવામાં આવ્યો રાષ્ટ્રપતિના પ્રેસ સચિવ અજય સિંહે આપી જાણકારી નવી દિલ્હી: આજે સમગ્ર દેશ ગણતંત્ર દિવસની ઉજવણી કરી રહ્યું છે. આ વખતે ગણતંત્ર દિવસના પર્વ પર યોજાનારો એટ હોમ રિસેપ્શન કાર્યક્રમ આ વખતે સ્થગિત કરી દેવામાં આવ્યો છે. પ્રથમ વખત […]

RRB-NTPC પરિણામમાં ગેરરીતિનો મામલો, વિદ્યાર્થીઓનો ઉગ્ર વિરોધ, ટ્રેનમાં કરી આગચંપી

RRB-NTPC પરિણામમાં ગેરરીતિનો મામલો ગયામાં વિદ્યાર્થીઓનો ઉગ્ર વિરોધ ટ્રેનમાં કરી આગચંપી નવી દિલ્હી: બિહારમાં છેલ્લા ત્રણ દિવસથી વિદ્યાર્થીઓ ઉગ્ર વિરોધ કરી રહ્યા છે. RRB-NTPCના પરિણામમાં ગોટાળાના આક્ષેપો બાદ વિદ્યાર્થીઓ ઉગ્ર વિરોધ કરી રહ્યાં છે. વિદ્યાર્થીઓ દેખાવો ચાલુ રાખતા બુધવારે ગયા જંક્શન પર ટ્રેનને આગ ચાંપી દીધી હતી. જે બાદ ટ્રેનની એક બોગી સળગી હતી. પોલીસે […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code