1. Home
  2. Vinayak Barot

Vinayak Barot

ચૈત્ર નવરાત્રીના પ્રથમ દિવસે માં શૈલપુત્રીની પૂજા, જાણો કથા, મંત્ર અને મહત્વ

નવરાત્રિનો પહેલો દિવસ સૌથી મહત્વપૂર્ણ માનવામાં આવે છે. આ દિવસે ઘટસ્થાપન થાય છે. નવરાત્રિના નવ દિવસીય પર્વ પર પ્રથમ દિવસની પ્રમુખ દેવી મા શૈલપુત્રી છે. તે હિમાલય રાજની પુત્રી હોવાથી તેને શૈલપુત્રી (હિમાલયની પુત્રી) કહેવામાં આવે છે. તેમના જમણા હાથમાં ત્રિશૂળ અને ડાબા હાથમાં કમળનું ફૂલ છે. • માં શૈલપુત્રીની કથા શૈલપુત્રી તેના પાછલા જન્મમાં […]

ચૈત્રી નવરાત્રીના લીધે અંબાજી મંદિરના દર્શન અને આરતીનાં સમયમાં ફેરફાર

અમદાવાદઃ 09 એપ્રીલથી ચૈત્રી નવરાત્રીનો પ્રારંભ થઇ રહ્યો છે.ત્યારે યાત્રાધામ અંબાજી ખાતે આવતા હજારો દર્શનાર્થીઓ ને દર્શન આરતીનો લાભ સરળતાથી મળી રહે અને વધુ સમય માટે મળી રહે તેવા આશયથી અંબાજી મંદિરમાં વિક્રમ સંવતના નવા વર્ષથી એટલે કે 09 એપ્રીલને ચૈત્રી નવરાત્રીથી દર્શન આરતીનાં સમયમાં પણ ફેરફાર કરવામાં આવ્યો છે. જેમાં અને નવરાત્રીના દિવસે ઘટ […]

લોકસભા ચૂંટણીઃ યુવા અને શહેરી મતદારોને જોડવા માટે ચૂંટણીપંચે સોશિયલ મીડિયાની શક્તિનો લાભ લીધો

નવી દિલ્હીઃ દેશ 2024ની લોકસભાની ચૂંટણીઓ માટે તૈયારી કરી રહ્યો છે, ત્યારે ભારતીય ચૂંટણી પંચે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર ‘ટર્નિંગ 18’ અને ‘યુ આર ધ વન’ જેવા અનોખા અભિયાનો દ્વારા નાગરિકોને સામેલ કરવા માટે ‘ચુનાવ કા પર્વ, દેશ કા ગર્વ’ની વ્યાપક થીમ અંતર્ગત એક રણનીતિ તરીકે એક અભિનવ યાત્રાની શરુઆત કરી છે. હાલમાં ઇસીઆઈ ફેસબુક, […]

ઉનાળામાં શરીરને અંદરથી રાખો ઠંડુ, રોજ પીવો આ ડ્રિંક્સ

ઉનાળામાં શરીરનું તાપમાન ઘણીવાર વધી જાય છે. પણ તેને બેલેન્સ રાખવું ખૂબ જરૂરી છે. આજે અમે તમને એક ખાસ ટિપ જણાવીશું જેના દ્વારા તમે તમારા ખોરાકમાં આ વસ્તુનો સમાવેશ કરીને પોતાના શરીરને ઠંડુ રાખી શકો છો. • ફુદીનો ઉનાળાના દિવસોમાં તમે ફુદીનાનો ઉપયોગ કરી તમે રાયતા, શરબત કે ચટણીના રૂપમાં કરો છો, તો તે તમારા […]

પેટની ચર્બીને ઓગાળશે રસોડાની આ વસ્તુઓ, ગેરેન્ટી થોડા જ દિવસોમાં દેખાવા લાગશો ફીટ

આજે મોટાપો એક મોટી સમસ્યા બનીને ઉભરી આવી છે. આપણા દેશમાં મોટી સંખ્યામાં લોકો આ સમસ્યાનો સામનો કરી રહ્યા છે. મોટાભાગના લોકોના પેટની ચરબી વધે છે. મોટાપો તેની સાથે ઘણી સમસ્યાઓ પણ લાવી શકે છે. જેના કારણે બ્લડ પ્રેશર, બ્લડ શુગર અને હ્રદય રોગની સમસ્યા થઈ શકે છે. મોટાપો ઘટાડવા માટે લોકો ઘણો પરસેવો પાડે […]

ભારતમાલા પ્રોજેક્ટ હાઈવે પર ફાઈટર એરક્રાફ્ટ તેજસ, જેગુઆર, અને સુખોઈ-30નું ઉતરાણ

નવી દિલ્હીઃ ફાઈટર પ્લેન તેજસ, જેગુઆર અને સુખોઈ-30 સોમવારે રાજસ્થાનમાં ભારતમાલા પ્રોજેક્ટ હાઈવે 925A પર ઉતર્યા હતા. ભારત-પાકિસ્તાન બોર્ડર પર સાંચોર-બાડમેર જિલ્લાને અડીને આવેલા અગડવામાંથી પસાર થતા આ હાઈવે પર તેજસ પહેલું ઉતર્યું હતું. તેજસ સવારે લગભગ દસ વાગ્યે અહીં ઉતરાણ કર્યું હતું. આ પછી ફાઈટર જેટ જેગુઆર અને AN-32, C-295 ટ્રાન્સપોર્ટ એરક્રાફ્ટ અને ફાઈટર સુખોઈ-30નું લેન્ડિંગ […]

ચશ્મા પર સ્ક્રેચ આવી ગયા છે? જાણો તેને હટાવવાનો સરળ ઘરેલૂ ઉપાય

બેકિંગ સોડા પેસ્ટ: એક ચમચી બેકિંગ સોડા અને થોડું પાણી મિક્સ કરીને પેસ્ટ બનાવો. આ પેસ્ટને સ્ક્રેચ પર લગાવો અને હલ્કા હાથે ઘસો. પછી ચોખ્ખા પાણીથી ધોઈ લો અને સૂકા કપડાથી સાફ કરો. ટૂથપેસ્ટનો ઉપયોગ: નોન-જેલ વ્હાઈટિંગ ટૂથપેસ્ટને સુતરાઉ કાપડ પર લગાવો અને સ્ક્રેચ પર હલ્કા હાથે ઘસો. વધારે સખત ઘસવું નહીં તેનું ધ્યાન રાખો. […]

ગ્લોઈંગ સ્કિન મેળવવા ઈચ્છો છો તો કોફીને આ રીતે ઉપયોગ કરો, અઠવાડિયામાં ફાયદો દેખાશે

કોફીનો ઉપયોગ મોટા ભાગે લોકો પીવા માટે કરે છે. પણ તેનાથી ફેસને ચમકદાર બનાવવામાં મદદ મળે છે. સુંદર દેખાવવું દરેકને પસંદ હોય છે પછી તે છોકરો હોય કે છોકરી દરેક સુંદર દેખાવા માગે છે. એટલે લોકો નવા નવા પ્રોડક્ટો બજાર માથી ખરીદીને લઈ જાય છે અને તેને ફેસ પર લગાવે છે. પણ લોકોને તેનાથી ફાયદો […]

અમદાવાદ જિલ્લામાં EVM અને વીવીપેટની ફાળવણી પ્રક્રિયાનો પ્રારંભ

અમદાવાદઃ ગુજરાતમાં લોકસભા સામાન્ય ચૂંટણી -2024 માટે આગામી 7 મે ના રોજ મતદાન યોજાનાર છે, ત્યારે આ ચૂંટણીમાં ઉપયોગમાં લેવાનાર EVM અને વીવીપેટનું અમદાવાદ કલેક્ટર કચેરીમાં કમ્પ્યૂરાઇઝ્ડ પદ્ધતિથી જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેકટર સુશ્રી પ્રવીણા ડી. કે. તથા માન્યતાપ્રાપ્ત રાષ્ટ્રીય અને રાજ્ય કક્ષાના રાજકીય પક્ષોની ઉપસ્થિતિમાં ફર્સ્ટ રેન્ડમાઈઝેશન કરાયા બાદ સોમવારથી અમદાવાદના મોટેરા ખાતે આવેલ […]

ડિજિટલ ડિટોક્સ સાથે આ સ્માર્ટ રીતોથી બાળકોના મોબાઈલની લત છોડાવો

બાળકો મોબાઈલનો ઉપયોગ ક્યારે કરી શકે તે માટે એક નિશ્ચિત સમય નક્કી કરો. તેનાથી તેઓ સમયની પાબંદીની આદત થશે અને તે શીખશે કે દરેક સમયે મોબાઈલમાં નથી ખોવાયેલા રહેવાનું. આ સરળ ઉપાયો અપનાવી તમે બાળકોને મોબાઈલની લતથી છુટકારો અપાવી શકાય છે અને જીવનમાં અન્ય જરૂરી વસ્તુઓ તરફ ધ્યાન દોરી શકો છો. સાથે સમય વિતાવો: જમવાના […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code